મંદિરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંદિરિયું

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો મંદિર.

મંદિરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંદિરિયું

વિશેષણ

  • 1

    મંદિરનું (ઉદા૰ મંદિરિયું ખેતર=મંદીરની માલિકીનું ખેતર).