મદીના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદીના

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    અરબસ્તાનનું એક શહેર, જ્યાં મહંમદ પેગંબરની કબર છે.

મૂળ

अ.