મંદીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંદીલ

નપુંસક લિંગ

  • 1

    કસબી બારીક વણાટની પાઘડી કે ફેંટો.

મૂળ

अ.

મદીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મદીલું

વિશેષણ

  • 1

    મદવાળું; મદભર્યું.