મેદી ચોપડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેદી ચોપડવી

  • 1

    હાથે પગે (રંગવા માટે) મેંદીની લૂગદી મૂકવી.

  • 2

    લાક્ષણિક કાંઈ કામ ન કરતાં હાથ પગ ઝાલીને બેસી રહેવું.