વિશેષણ
- 1
મીઠું; ગળ્યું; મધુર.
મૂળ
सं.
નપુંસક લિંગ
- 1
મધ.
મૂળ
सं.
પુંલિંગ
- 1
દારૂ.
- 2
વસંત.
- 3
અશોક વૃક્ષ.
- 4
એક છંદ.
- 5
ચૈત્રમાસ.
મૂળ
सं.
પુંલિંગ
- 1
યજ્ઞ.
- 2
બલિ; ભોગ.
મૂળ
सं.
નપુંસક લિંગ
- 1
યુદ્ધ.
મૂળ
सं.
અવ્યય
- 1
+મધ્યે.
નપુંસક લિંગ
- 1
મધમાખીઓએ એકઠો કરેલો ફૂલનો રસ.
- 2
મધ જેવી મીઠાશ. ઉદા૰ મધવાળી જીભ.
અવ્યય
પદ્યમાં વપરાતો- 1
પદ્યમાં વપરાતો મધ્યમાં; વચ્ચે.
મૂળ
'મધ્ય' પરથી; સર૰ म., हिं.