મધુપર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધુપર્ક

પુંલિંગ

  • 1

    દહીં, ઘી, પાણી, મધ અને ખાંડ એ પાંચનું મિશ્રણ (સત્કાર, પૂજનમાં વપરાતું).