મેધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેધ્ય

વિશેષણ

 • 1

  યજ્ઞનું; યજ્ઞમાં હોમવાનું.

 • 2

  પવિત્ર.

મૂળ

सं.

મેધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેધ્ય

પુંલિંગ

 • 1

  બકરો.

મધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્ય

વિશેષણ

 • 1

  વચ્ચેનું.

મૂળ

सं.

મધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્ય

નપુંસક લિંગ

 • 1

  વચલો ભાગ.

મધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્ય

પુંલિંગ

 • 1

  મધ્યમસર અવાજ કે સ્વર (સંગીત, ).

મધ્યે ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યે

અવ્યય

 • 1

  વચ્ચે; મધ્યમાં.

 • 2

  માં; અંદર.