મધ્યદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યદેશ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિમાલય અને વિંધ્ય પર્વત વચ્ચેનો (ઉત્તર ભારતનો) મધ્ય ભાગ.

મૂળ

सं.