મધ્યમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યમ

વિશેષણ

 • 1

  વચલું.

 • 2

  મધ્યમસરનું.

મધ્યમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યમ

પુંલિંગ

 • 1

  સંગીતના સ્વરસપ્તકમાંનો ચોથો સૂર-મ.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'મીન'.