મધ્યમમાર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યમમાર્ગ

પુંલિંગ

  • 1

    બુદ્ધે બતાવેલો સાધનાનો મધ્યમ માર્ગ.

  • 2

    કોઈ બાજુના અતિપણા વગરનો-વચલો, સોનેરી માર્ગ.