મધ્યમમાર્ગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યમમાર્ગી

વિશેષણ

  • 1

    મધ્યમમાર્ગનું કે તે પસંદ કરનાર.

  • 2

    મવાલપક્ષનું; 'લિબરલ-મૉડરેટ'.