મધ્યમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યમા

સ્ત્રીલિંગ

 • 1

  વચલી આંગળી.

 • 2

  મધ્યમિકા.

 • 3

  વાણીની ત્રીજી સ્થિતિ.

  જુઓ પરા

 • 4

  નાયિકાનો એક પ્રકાર.