મધ્યસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યસ્થ

વિશેષણ

  • 1

    વચમાં આવેલું.

  • 2

    તટસ્થ.

  • 3

    બે પક્ષનું સમાધાન કરનાર કે ન્યાય તોળનાર.