મધ્યાન્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધ્યાન્તર

પુંલિંગ

  • 1

    કાર્યક્રમની વચ્ચે આવતો વિરામ; 'ઇન્ટર્વલ'.

મૂળ

सं.