મધુરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધુરા

સ્ત્રીલિંગ

  • 1

    સાકર.

  • 2

    જેઠીમધ.

  • 3

    મીઠી કાકડી.

  • 4

    સુવા.

મૂળ

सं.