મધવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મધવો

વિશેષણ

  • 1

    હૃષ્ટપુષ્ટ; જાડો.

પુંલિંગ

  • 1

    હૃષ્ટપુષ્ટ; જાડો.

  • 2

    એક પક્ષી.

મૂળ

'મધ' ઉપરથી