ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મનુ1

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વિવસ્વતના પુત્ર આદિ માનવ; માનવકુળના ઉત્પાદક.

 • 2

  બ્રહ્માના ૧૪ પુત્રમાંના દરેક; જેમનાથી મન્વંતર ગણાય છે.

મૂળ

सं.

ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મને2

સર્વનામ​

 • 1

  'હું'નું બીજી કે ચોથી વિભક્તિ, એક વચન.

ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મુને

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો મને.

ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મૂન

પુંલિંગ

 • 1

  મુનિ; ઋષિ; તપસ્વી.

 • 2

  મુનિવ્રત ધારણ કરનાર સાધુ.

 • 3

  સાતની સંજ્ઞા.

મૂળ

सं. मुनि

ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મેન

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો મદન; કામદેવ.

ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મેનુ

નપુંસક લિંગ

 • 1

  જમણમાં પીરસવાની વાનીઓની યાદી.

મૂળ

इं.

ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મન

નપુંસક લિંગ

 • 1

  સંકલ્પવિકલ્પ વગેરે કરનારી ઇંદ્રિય.

 • 2

  દિલ.

 • 3

  ઇચ્છા.

મૂળ

सं.

ગુજરાતી માં મનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મન1મન2

મન

પુંલિંગ

 • 1

  ઇલાહી સિક્કાથી ચોથા ભાગના વજનનો એક સિક્કો (સિ.).