મુનક્કા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુનક્કા

સ્ત્રીલિંગ

  • 1

    એક પ્રકારની મોટી સૂકી દ્રાક્ષ-એક સૂકો મેવો.

મૂળ

अ. मुनक्किह; સર૰ हिं.