મનખો લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનખો લેવો

  • 1

    જીવ લેવો; ત્રાસ આપવો.

  • 2

    પ્રતિષ્ઠા ધૂળમાં મેળવવી.