મનઘડંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનઘડંત

વિશેષણ

  • 1

    કાલ્પનિક; તરંગ-તુક્કાવાળું.

  • 2

    ઉપજાવી કાઢેલું.

મૂળ

हिं.