મૅન્ડેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅન્ડેટ

પુંલિંગ

  • 1

    હકૂમત ચલાવવાના કે અમુક કાર્ય કરવાના અધિકારની સોંપણ કે તેનો આદેશ.

નપુંસક લિંગ

  • 1

    હકૂમત ચલાવવાના કે અમુક કાર્ય કરવાના અધિકારની સોંપણ કે તેનો આદેશ.

મૂળ

इं.