મુન્નો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુન્નો

પુંલિંગ

  • 1

    લાડકો (બાળક); લાડલો (બાળક).

મૂળ

हिं.

મુન્નો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુન્નો

વિશેષણ & પુંલિંગ

  • 1

    પ્રિય લાડકો (બાળક).

મૂળ

हिं. मुन्ना