મનનું પોચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનનું પોચું

  • 1

    આઘાત ન સહી શકે તેવા નરમ દિલવાળું.

  • 2

    બીકણ.