મનફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનફેર

વિશેષણ

  • 1

    જરાક ફેરવાળું.

મનફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનફેર

પુંલિંગ

  • 1

    અકળાયેલું, થાકેલું મન બીજે ફેરવવું તે.