મનમુદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનમુદા

સ્ત્રીલિંગ

  • 1

    મનની મુદા; ખુશી.

ક્રિયાવિશેષણ

  • 1

    ખુશીથી; મનથી.