મનમાનતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનમાનતું

વિશેષણ

  • 1

    મન માને તેવું કે તેટલું; યથેચ્છ.