મનમાં પેસી નીકળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનમાં પેસી નીકળવું

  • 1

    સામાના મનની તમામ વાત જાણી લેવી. (-'કાંઈ પેસી નીકળાય છે' એમ નિષેધાર્થક ઉત્તરની અપેક્ષાએ પૂછવામાં વપરાય છે.).