મનવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનવો

પુંલિંગ

  • 1

    પદ્યમાં વપરાતો મનુષ્ય.

  • 2

    ['મન' ઉપરથી] મન.

મૂળ

प्रा. मणुअ ( सं. मनुज)