મુનસફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુનસફી

સ્ત્રીલિંગ

  • 1

    મુનસફનું કામ.

  • 2

    અધિકાર; સત્તા.

  • 3

    ઇચ્છા; મરજી; 'ડિસ્ક્રિશન'.