મનસિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનસિજ

પુંલિંગ

  • 1

    કામદેવ.

મૂળ

सं.

વિશેષણ

  • 1

    મનમાં પેદા થતું.

મૂળ

सं.