મના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મના

  • 1

    બંધી; નિષેધ.

મૂળ

अ.

મેના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેના

સ્ત્રીલિંગ

  • 1

    એક પક્ષી; સારિક.

મૂળ

सं. मदना; दे मयणा; म, हिं. मैना

મેના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેના

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હિમાલયની પત્ની.