મનાઈ-હુકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનાઈ-હુકમ

પુંલિંગ

  • 1

    મનાઈ કરતો કે જણાવનારો હુકમ; 'સ્ટે-ઑર્ડર; (મનાઈ-હુકમ કાઢવો, મનાઈ-હુકમ નીકળવો) ઇંજક્શન'.