મનાતીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનાતીત

વિશેષણ

  • 1

    મનથી પર એવું.

મૂળ

મન+અતિત

નપુંસક લિંગ

  • 1

    મનથી પર રહેલું તત્ત્વ.