મુનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુનિ

પુંલિંગ

  • 1

    ઋષિ; તપસ્વી.

  • 2

    મુનિવ્રત ધારણ કરનાર સાધુ.

  • 3

    સાતની સંજ્ઞા.

મૂળ

सं.