મનીઑર્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનીઑર્ડર

પુંલિંગ

  • 1

    ટપાલઑફિસ મારફતે મોકલાતાં નાણાંની હૂંડી (મનીઑર્ડર કરવો).

મૂળ

इं.