મુનીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુનીમ

પુંલિંગ

  • 1

    પેઢીનો મુખ્ય ગુમાસ્તો.

મૂળ

अ. मुनीब; સર૰ हिं,. म.