મનોજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનોજ

વિશેષણ

  • 1

    મનમાં ઉત્પન્ન થયેલું.

પુંલિંગ

  • 1

    કામદેવ.