મનોજવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનોજવ

વિશેષણ

  • 1

    મનના વેગવાળું; મનવેગી.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હનુમાન.