મનોમુકુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનોમુકુર

પુંલિંગ

  • 1

    મનનો કે મન રૂપી આયનો, જેમાં મનનું પ્રતિબિંબ જોઈ શકાય.