મનોયત્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનોયત્ન

પુંલિંગ & પુંલિંગ

  • 1

    મનની મહેનત.

  • 2

    અભ્યાસ; પાઠ (ખાસ કરીને ગણિતમાં).