મનોવિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મનોવિકાર

પુંલિંગ

  • 1

    ભાવ; લાગણી.

  • 2

    મનનો વિકાર-બગાડ; ખરાબ વિચાર કે લાગણી.