ગુજરાતી

માં મનોહરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મનોહર1મનોહરું2

મનોહર1

વિશેષણ

 • 1

  મોહક; સુંદર.

ગુજરાતી

માં મનોહરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મનોહર1મનોહરું2

મનોહરું2

વિશેષણ

 • 1

  મોહક; સુંદર.

નપુંસક લિંગ

 • 1

  [સર૰ 'મથાસરું'] માથાનો પહેરવેશ; શણગાર શિરોવેષ્ટન. ઉદા૰ માથા કરતાં મનોહર મોટું.

નપુંસક લિંગ

 • 1

  [સર૰ 'મથાસરું'] માથાનો પહેરવેશ; શણગારૂપ શિરોવેષ્ટન. ઉદા૰ માથા કરતાં મનોહર મોટું.