મન ચકડોળે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મન ચકડોળે ચડવું

  • 1

    મન અસ્થિર થવું; કોઈ નિશ્ચય ન થાય તેવી સ્થિતિમાં મન મુકાવું.