મન મનામણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મન મનામણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મન મનાવવું તે કે તેના પ્રયત્ન; મનને ફોસલાવવું તે.