મફલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મફલર

નપુંસક લિંગ

  • 1

    ગલપટા જેવું વિલાયતી ઢબનું એક વસ્ત્ર.

મૂળ

इं.