ગુજરાતી

માં મમની 2 મુખ્ય વ્યાખ્યા છે: મમ1મમ2

મેમ1

સ્ત્રીલિંગ

  • 1

    મડમ; યુરોપિયન-ગોરી સ્ત્રી.

મૂળ

इं. મૅડમ પરથી

ગુજરાતી

માં મમની 2 મુખ્ય વ્યાખ્યા છે: મમ1મમ2

મમ2

પુંલિંગ બહુવયન​

  • 1

    ચાવણું; (બાળભાષામાં).

ગુજરાતી

માં મમની 2 મુખ્ય વ્યાખ્યા છે: મમ1મમ2

મમ

સર્વનામ​

  • 1

    મારું.

મૂળ

सं.