મમત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મમત્વ

નપુંસક લિંગ

 • 1

  મારાપણું; હુંપદ.

 • 2

  હેત; સ્નેહ.

 • 3

  મમત; હઠ; દુરાગ્રહ.

 • 4

  ચડસ.