મમતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મમતા

સ્ત્રીલિંગ

  • 1

    મમત્વ; મારાપણું; હુંપદ.

  • 2

    હેત; સ્નેહ.

  • 3

    મમત; હઠ; દુરાગ્રહ.

  • 4

    ચડસ (મમતા રાખવી).