મમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મમરી

સ્ત્રીલિંગ

 • 1

  મમરા જેવા નાના કણ.

મૂળ

જુઓ મમરો

મૅમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅમરી

સ્ત્રીલિંગ

 • 1

  સ્મૃતિ.

 • 2

  સ્મરણશક્તિ; યાદદાસ્ત.

 • 3

  માહિતીસંચય (કમ્પ્યૂટર).

મૂળ

इं.