મૅમરી-ડ્રોઇંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅમરી-ડ્રોઇંગ

નપુંસક લિંગ

  • 1

    અનુસ્મરણાલેખન; વસ્તુના સ્મરણ પરથી આલેખવું તે.

મૂળ

इं.